ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? આશિષ અનૂભુતિ આકૃતી આબરુ આશિષ અનૂભુતિ આકૃતી આબરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અધસ્ + ગતિ = ___ અધગતિ ઓધગતિ અધસ્ગતિ અધોગતિ અધગતિ ઓધગતિ અધસ્ગતિ અધોગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી ? મ્યૂનીસીપાલીટી મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલીટિ મ્યૂનીસીપાલીટી મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલીટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કદી મારી પાસે, વનવનતણાં હોત કુસુમો' - પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાંતા વસંતતિલકા શિખરિણી સ્ત્રગ્ધરા મંદાક્રાંતા વસંતતિલકા શિખરિણી સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સભાની અદબ રાખી વાણી લગામ કરું છું. કે’તો નથી એટલું કે કેવાં એનાં નેણ છે.’ - પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. એક પણ નહીં માલિની હરિગીત મનહર એક પણ નહીં માલિની હરિગીત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP