ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ -"માથે ઝાડ ઊગવાં" નો અર્થ શું છે ? લાંબો વખત ન ટકે એવી વસ્તુ બહુ દુઃખ પડવા ફળદ્રુપ જમીન ખૂબ સમૃદ્ધ હોવું લાંબો વખત ન ટકે એવી વસ્તુ બહુ દુઃખ પડવા ફળદ્રુપ જમીન ખૂબ સમૃદ્ધ હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. પ્રતિનિધી પ્રતિનીધિ પ્રતિનીધી પ્રતિનિધિ પ્રતિનિધી પ્રતિનીધિ પ્રતિનીધી પ્રતિનિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આજે તેમનાં લગ્નની ___ છે. યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો. ષષ્ટિપૂર્તિ ષષ્ટીપૂર્તિ ષષ્ટિપુર્તિ શષ્ટિપૂર્તિ ષષ્ટિપૂર્તિ ષષ્ટીપૂર્તિ ષષ્ટિપુર્તિ શષ્ટિપૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. ભાવવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને અંગસાધક પ્રત્યય નથી લાગ્યો ? ગેરફાયદો દુર્ભાગ્ય અપમાન આરોહ ગેરફાયદો દુર્ભાગ્ય અપમાન આરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP