ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - મધ્યાહ્ન મધ્યા + અહ્ન મધ્ય + આહ્ન મધ્યા + આહ્ન મધ્ય + અહ્ન મધ્યા + અહ્ન મધ્ય + આહ્ન મધ્યા + આહ્ન મધ્ય + અહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થવાળો શબ્દ લખો : કૃતજ્ઞ વિઘ્ન શત્રુઘ્ન કૃતઘ્ન સર્વજ્ઞ વિઘ્ન શત્રુઘ્ન કૃતઘ્ન સર્વજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ...' - આ પંક્તિમાં કયો અલંકાર જણાય છે ? રૂપક ઉપમા વ્યતિરેક એક પણ નહીં રૂપક ઉપમા વ્યતિરેક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. સગાઈ કરવી અહીં દર્શાવેલ તમામ જખ મારવી જૂઠું બોલવું સગાઈ કરવી અહીં દર્શાવેલ તમામ જખ મારવી જૂઠું બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કર્તરિ વાક્યરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણુ તૈયાર કરવું મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણુ તૈયાર કરવું મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી બતાવવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? પાણી કેવું છે તે બતાવવું હાથ બતાવવો તાકાતનો પરચો બતાવવો પાણીમાંની ગંદકી બતાવવી પાણી કેવું છે તે બતાવવું હાથ બતાવવો તાકાતનો પરચો બતાવવો પાણીમાંની ગંદકી બતાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP