ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો - શુચિસ્મિતા બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અરેરે ! બિચારને કૂતરું કરડી ગયું !' - આ વાક્ય કયા પ્રકારનું છે ? પ્રશ્નાર્થવાક્ય ઉદ્દગારવાક્ય નિર્દેશવાક્ય વિધ્યર્થવાક્ય પ્રશ્નાર્થવાક્ય ઉદ્દગારવાક્ય નિર્દેશવાક્ય વિધ્યર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "મીનાક્ષી ભવિષ્યમાં સારી લેખિકા બનશે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? નિર્દેશાર્થવાક્ય સંભવનાર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય વિધ્યર્થવાક્ય નિર્દેશાર્થવાક્ય સંભવનાર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય વિધ્યર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? સ્ત્રગ્ધરા વસંતતિલકા કટાવ ઝૂલણા સ્ત્રગ્ધરા વસંતતિલકા કટાવ ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. જડિબુટ્ટી જડીબુટ્ટી જડીબુટ્ટિ જડીબુટી જડિબુટ્ટી જડીબુટ્ટી જડીબુટ્ટિ જડીબુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી વાંગળી વાંસોડ વાંસણી વાંસલો વાંગળી વાંસોડ વાંસણી વાંસલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP