ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "બારણે હાથી ઝૂલવા" રૂઢિપ્રયોગનો અર્થ આપો ? હાથી પાળવો ખૂબ ગરીબ હોવુ ગજા ઉપરાંતનો ખર્ચ કરવો ખૂબ શ્રીમંત હોવુ હાથી પાળવો ખૂબ ગરીબ હોવુ ગજા ઉપરાંતનો ખર્ચ કરવો ખૂબ શ્રીમંત હોવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો - વડના વાંદરા ઉતારવાં મુરખના સરદાર હોવું બહુ જ તોફાની હોવું આનાકાની કરવી ભાન કરાવવું મુરખના સરદાર હોવું બહુ જ તોફાની હોવું આનાકાની કરવી ભાન કરાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યપ્રકારમાં સીધું વિધાન થયેલું જોવા મળે છે ? ઉદગારવાક્ય કર્મણિવાક્ય વિધિવાક્ય હકારવાક્ય ઉદગારવાક્ય કર્મણિવાક્ય વિધિવાક્ય હકારવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.તું ખાવાનું મોકલનાર કોણ ? ભવિષ્ય કૃદંત આજ્ઞાર્થ કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત આજ્ઞાર્થ કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' રંગ બારી દીવાલ પણ રંગ બારી દીવાલ પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષા માટે કયો વિકલ્પ અયોગ્ય ગણાય ? એકેય નહીં દ્વિવચન એકવચન બહુવચન એકેય નહીં દ્વિવચન એકવચન બહુવચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP