ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દીવો લઈને કૂવામાં પડવું' - કહેવતનો અર્થ. જાણી જોઈને આફતમાં મૂકાવું ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી મફતની વસ્તુના દોષ ન જોવા કામ કરવું ને શરમ રાખવી જાણી જોઈને આફતમાં મૂકાવું ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી મફતની વસ્તુના દોષ ન જોવા કામ કરવું ને શરમ રાખવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી ? સાપેક્ષ - નિરપેક્ષ લાભ - ગેરલાભ ક્ષણિક - શાશ્વત સાધક - સાધિકા સાપેક્ષ - નિરપેક્ષ લાભ - ગેરલાભ ક્ષણિક - શાશ્વત સાધક - સાધિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માં, એ એ, એ માં, થી થી, એ માં, એ એ, એ માં, થી થી, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વર્ણ એવો છે કે જેને દંત્ય ન કહેવાય ? પ દ સ સ પ દ સ સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ન ધરાવતું યુગ્મ પસંદ કરો. ઉદ્યમ X આળસ ઉન્નતિ x અવનતિ દુર્ગંધ × વાસ વિધવા X સધવા ઉદ્યમ X આળસ ઉન્નતિ x અવનતિ દુર્ગંધ × વાસ વિધવા X સધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. ટપકટપક પડવું સાંબેલાધાર સરવડું મૂશળધાર ટપકટપક પડવું સાંબેલાધાર સરવડું મૂશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP