ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધાર્થી શબ્દ લખો - મ્લાન ભયભીત પ્રફુલ્લ નિરપેક્ષ નિરર્થક ભયભીત પ્રફુલ્લ નિરપેક્ષ નિરર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી. અચલ અખંડ સકલ નિખિલ અચલ અખંડ સકલ નિખિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ખોટો લખાયો છે ? વ્યાજબી સન્નિધિ હૃષીકેશ ગ્રહશાંતિ વ્યાજબી સન્નિધિ હૃષીકેશ ગ્રહશાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું' -વાક્યમાં સંજ્ઞા ઓળખાવો. જાણીતા સજ્જન એક મારે જાણીતા સજ્જન એક મારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે કેટલીક કહેવતો અર્થ સાથે આપી છે એમાં કઈ કહેવતનો અર્થ ખોટો આપ્યો છે ? આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય. આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો અર્થ શોધો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘરમાં સવારે છાશ વલોવવી કપોળ કલ્પનામાં રાચવું ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘરમાં સવારે છાશ વલોવવી કપોળ કલ્પનામાં રાચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP