ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - ઈન્દ્ર સુવાસવ વાસવ માહીર મયંક સુવાસવ વાસવ માહીર મયંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાત મહેનત જિંદાબાદ' - રેખાંકિત સર્વનામનો પ્રકાર સૂચવો. એક પણ નહીં સાપેક્ષવાચક પુરુષવાચક સ્વવાચક એક પણ નહીં સાપેક્ષવાચક પુરુષવાચક સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાન તળે કાઢી નાખવું" રૂઢિપ્રયોગનો અર્થ : કાન બહેરા થઈ જવા ઠપકો આપવો કોઈ વાત પર લક્ષ ન આપવું કાન વડે ધ્યાનથી સાંભળવું કાન બહેરા થઈ જવા ઠપકો આપવો કોઈ વાત પર લક્ષ ન આપવું કાન વડે ધ્યાનથી સાંભળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? વિભાવરી ભામિની શર્વરી યામિની વિભાવરી ભામિની શર્વરી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? સવૈયા ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ચોપાઈ દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ? પીઠ પાછળ નિંદા કરવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે દિલની વાત જણાવવી ઘરની વાતો બીજાને કહેવી પીઠ પાછળ નિંદા કરવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે દિલની વાત જણાવવી ઘરની વાતો બીજાને કહેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP