ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - કિંશુક કમળ ગુલમહોર કેસુડો વડ કમળ ગુલમહોર કેસુડો વડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? દિક્ષીત અદ્ભૂત મોંસૂઝણું અતિરીક્ત દિક્ષીત અદ્ભૂત મોંસૂઝણું અતિરીક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. વાક્યનો પ્રકાર કયો છે ? ઉદ્દગાર વાક્ય વિધિવાક્ય પ્રશ્નવાક્ય વિધાનવાક્ય ઉદ્દગાર વાક્ય વિધિવાક્ય પ્રશ્નવાક્ય વિધાનવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો. ઉદ્યમી - પ્રમાદી પૂર્વજ - અનુજ શુભ્ર - નિર્મળ વીજળી - દામિની ઉદ્યમી - પ્રમાદી પૂર્વજ - અનુજ શુભ્ર - નિર્મળ વીજળી - દામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સબરસનો સમાનાર્થી શબ્દ આપો. સ્વાદિષ્ટ બધા રસ મધુરસ લવણ સ્વાદિષ્ટ બધા રસ મધુરસ લવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ' શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી અવ્યયી તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી અવ્યયી તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP