સામાન્ય વિજ્ઞાન (General Science) થ્રેશિંગ મશીનનો ઉપયોગ ક્યાં થાય છે ? ખેતર ખેડવા ત્રણેય કામ માટે દાણા વાવવા અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા ખેતર ખેડવા ત્રણેય કામ માટે દાણા વાવવા અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટિબાયોટિક પેન્સિલની શોધ કોણે કરી ? લુઈ પાશ્વર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ રોબર્ટ કોચ એસ. વાકસ્માન લુઈ પાશ્વર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ રોબર્ટ કોચ એસ. વાકસ્માન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન ? સી એ ડી બી સી એ ડી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે ? થર્મોમીટર ગેલ્વેનોમીટર ઈલેક્ટ્રોમીટર એમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર ઈલેક્ટ્રોમીટર એમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 14.0 7.0 8.0 14.0 7.0 8.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ" માં કયો વાયુ હોય છે ? સોડિયમ એઝાઈડ સોડિયમ પેરોકસાઈડ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ એઝાઈડ સોડિયમ પેરોકસાઈડ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ બાયકાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP