ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ ગૂજરાત વિદ્યાપીઠ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ ગૂજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.’ -આ પંક્તિનો અલંકાર ઓળખાવો. દેષ્ટાંત વિરોધાભાસ વ્યાજસ્તુતિ અનન્વય દેષ્ટાંત વિરોધાભાસ વ્યાજસ્તુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુરત તું જ રડતી સૂરત' - પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા શ્લેષ વ્યતિરેક યમક ઉપમા શ્લેષ વ્યતિરેક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારની ઓળખ સંબંધે ખોટો હોય તે વિકલ્પ શોધો. બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કૂથલી' શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. પ્રશંસા વિવેકી નિંદા તોછડું પ્રશંસા વિવેકી નિંદા તોછડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો. કાયર ભયભીત ડરપોક નિર્ભય કાયર ભયભીત ડરપોક નિર્ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP