ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિપાત ઓળખો. દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા. સુદ્ધાં ની માં આ સુદ્ધાં ની માં આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભયંકર વાંદરો ઉંચા ઝાડ ઉપર બેઠો છે' આ વાક્યમાંથી નામયોગી શોધો. ઉપર બેઠો છે ભયંકર ઉંચા ઉપર બેઠો છે ભયંકર ઉંચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ? ગ ચ છ જ ગ ચ છ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ? છાક - નશો હરવર - હલચલ આણીપા - આ બાજુ સરસાઈ - ચઢિયાતાપણું છાક - નશો હરવર - હલચલ આણીપા - આ બાજુ સરસાઈ - ચઢિયાતાપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરમ્પરાગત શબ્દનું વિભાજન સૂચવો. પ-રમ્પરાગત પરમ્પ-રાગત પર-મ્પરા-ગત પરમ્પરા-ગત પ-રમ્પરાગત પરમ્પ-રાગત પર-મ્પરા-ગત પરમ્પરા-ગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરિમુલક' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી ઉપપદ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP