ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.' સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વાર અનુસ્વર સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વાર અનુસ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે ? વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુ નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના' - છંદ ઓળખાવો. મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત સવૈયા હરિગીત મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - ઈન્દ્ર માહીર સુવાસવ મયંક વાસવ માહીર સુવાસવ મયંક વાસવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? ભામિની શર્વરી વિભાવરી યામિની ભામિની શર્વરી વિભાવરી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી લાવીને કાદવ કાઢવો કોઠી સાફ કરવી કામમાં સફળતા મળવી ચોટેલો કોદવ કાઠવો નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી કોઠી સાફ કરવી કામમાં સફળતા મળવી ચોટેલો કોદવ કાઠવો નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP