ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઓળિયા એટલે ?

મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર
વસ્ત્રપટમાં ચિત્રાંકન
કલમનો ખડિયો
સ્ત્રીનું એક ઘરેણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ?

તે આવે તો કંઈક ગમે.
ક્યાંક મળો તો રોકી લેજો.
હું તો મળીશ જ.
તેં કહ્યું હોત તો અમે આવત.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ શબ્દો પ્રમાણનો અર્થ ધરાવે છે, જેમાં એક અર્થ ખોટો છે તે કયો ?

યથાર્થ જ્ઞાનનું સાધન
પ્રણામ
પુરાવો
ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો.

સંખ્યાવાચક વિશેષણ
હકારવાચક ક્રિયાવિશેષણ
નિષેધવાચક ક્રિયાવિશેષણ
ક્રમવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP