સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળાની રસીની શોધ કોણે કરી ? આઈન્સ્ટાઈન વરાહમિહિર થોમસ આલ્વા એડિસન એડવર્ડ જેનર આઈન્સ્ટાઈન વરાહમિહિર થોમસ આલ્વા એડિસન એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વોશિંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ડાયાલિસિસ રિવર્સ અભિસરણ કેન્દ્રત્યાગી પ્રસાર, ફેલાવો ડાયાલિસિસ રિવર્સ અભિસરણ કેન્દ્રત્યાગી પ્રસાર, ફેલાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની દૈનિક ગતિનો વેગ શૂન્ય ક્યા હોય છે ? ક્યાંય નહી ધ્રુવ ઉપર વિષુવવૃત્ત પર પૃથ્વીના પેટાળમાં ક્યાંય નહી ધ્રુવ ઉપર વિષુવવૃત્ત પર પૃથ્વીના પેટાળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓસ્ટીઓમલાસીયા (osteomalacia) રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન E વિટામિન B12 વિટામિન D વિટામિન C વિટામિન E વિટામિન B12 વિટામિન D વિટામિન C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે ? હિલિયમના સંયોજનથી યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી હાઈડ્રોજનના સંયોજનથી આપેલ પૈકી એક પણ નહીં હિલિયમના સંયોજનથી યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી હાઈડ્રોજનના સંયોજનથી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેકિંગ સોડા છે ___ સોડિયમ થીઓસલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ સોડિયમ થીઓસલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP