ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હાથચાલાકી દ્વિગુ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી દ્વિગુ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી જોડણીવાળો વિકલ્પ પસંદ કરો. દીવાસળી દિવાળી દીવાડાંડી શિલાલેખ દીવાસળી દિવાળી દીવાડાંડી શિલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂખ્યાંજનો અને ગરીબોને સહાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દક્ષિણા સહાય સદાવ્રત દાન દક્ષિણા સહાય સદાવ્રત દાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. ગેયતા, લંબાણ ચોટ, લાઘવ લય, ગતિ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ ચોટ, લાઘવ લય, ગતિ આરોહ, અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલીટી મ્યુનીસિપાલિટી મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલીટી મ્યુનીસિપાલિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માત્રા દેશની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે ? માત્રા + આદેશ માતૃ + આદેશ માત્ર + આદેશ માત્રા + દેશ માત્રા + આદેશ માતૃ + આદેશ માત્ર + આદેશ માત્રા + દેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP