ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ? આસ્તિક-નાસ્તિક અદ્વૈત-દ્રૈત અથ-ઈતિ જયેષ્ઠ-ભાદ્રપાદ આસ્તિક-નાસ્તિક અદ્વૈત-દ્રૈત અથ-ઈતિ જયેષ્ઠ-ભાદ્રપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. પ્રોષીતભતૃકા પ્રોષિતભરતુકા પ્રોષિતભતૃકા પ્રોશિતભરતૃકા પ્રોષીતભતૃકા પ્રોષિતભરતુકા પ્રોષિતભતૃકા પ્રોશિતભરતૃકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ શોધીને લખો. 'તેણે વાદળી ચડ્ડી પહેરી હતી' તેણે વાદળી ચડ્ડી હતી તેણે વાદળી ચડ્ડી હતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "યથાયોગ્ય" કયા પ્રકારનો સમાસ છે ? દ્વંદ્વ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્થૂળ' શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ લખો. કદાવર સૂક્ષ્મ સંગમ દુર્બળ કદાવર સૂક્ષ્મ સંગમ દુર્બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? અધમૂઓ ભજન મંડળી રેવાશંકર સિંહાસન અધમૂઓ ભજન મંડળી રેવાશંકર સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP