ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : સાચી સલાહ મુજને, સખી ! આપતી તું. મંદાક્રાન્તા મનહર વસંતતિલકા હરિગીત મંદાક્રાન્તા મનહર વસંતતિલકા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ મને વાંચવા આપશો ? સર્વનામનો પરિચય આપો. સ્વવાચક સાપેક્ષ દર્શક પુરુષવાચક સ્વવાચક સાપેક્ષ દર્શક પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) ખૂંપણ કાંપાળ જમીન મરુભૂમિ ચીકણી જમીન ખૂંપણ કાંપાળ જમીન મરુભૂમિ ચીકણી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. સુવાસ × દુર્ગંધ ભમરો × મધુકર કુસમ × સુમન સુંદર × રમણીય સુવાસ × દુર્ગંધ ભમરો × મધુકર કુસમ × સુમન સુંદર × રમણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સબરસનો સમાનાર્થી શબ્દ આપો. સ્વાદિષ્ટ લવણ બધા રસ મધુરસ સ્વાદિષ્ટ લવણ બધા રસ મધુરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે. ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP