ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ શોધીને લખો : દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી ઉપર દરેક શ્રદ્ધા અટલ ઉપર દરેક શ્રદ્ધા અટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સમાજમાંથી કયો સામાસિક શબ્દ મધ્યમપદલોપી નથી ? ટપાલપેટી ભરસભા મહત્વાકાંક્ષા અનુભવજ્ઞાન ટપાલપેટી ભરસભા મહત્વાકાંક્ષા અનુભવજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - આ વાક્યમાંથી નિપાત શોધો. મિનિટમાં દસ ફક્ત આવી મિનિટમાં દસ ફક્ત આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિકોની સંખ્યા કેટલી છે ? પાંચ ચાર સાત ત્રણ પાંચ ચાર સાત ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? અધમૂઓ સિંહાસન ભજન મંડળી રેવાશંકર અધમૂઓ સિંહાસન ભજન મંડળી રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. હરિગીત પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાંતા હરિગીત પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP