ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો. : વાક્ + ઈશ વાગેશ વાકેશ વાગીશ વાકીશ વાગેશ વાકેશ વાગીશ વાકીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો. નિષેધવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂર પૂરવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. હામાં હા કહેવી આનાકાની કરવી સંગીત વગાડવું ગીત ગાવું હામાં હા કહેવી આનાકાની કરવી સંગીત વગાડવું ગીત ગાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આંખમાં આંખ પરોવવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખમાં કચરો પડવો એકબીજા તરફ એકીટશે જોવું દયા અનુભવવી આંખ આવવી આંખમાં કચરો પડવો એકબીજા તરફ એકીટશે જોવું દયા અનુભવવી આંખ આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમાં 'અનુગામી' નો વિરોધાર્થી કોણ છે ? ઉર્ધ્વગામી હંગામી પુરોગામી અધોગામી ઉર્ધ્વગામી હંગામી પુરોગામી અધોગામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP