ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' દીવાલ પણ બારી રંગ દીવાલ પણ બારી રંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અવસર નહિ આવે આ સમો કોઈ બીજો.' - પંક્તિમાં કયો છંદ છે ? વસંતતિલકા દોહરો ચોપાઈ માલિની વસંતતિલકા દોહરો ચોપાઈ માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ઈમાન- પ્રમાણિકતા આગલું-આંગળુ ઈનામ-બક્ષિસ આગલું-ઝભલું ઈમાન- પ્રમાણિકતા આગલું-આંગળુ ઈનામ-બક્ષિસ આગલું-ઝભલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ? જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? હોંશિયાર આળસુ પાવરધો કાર્યકુશળ હોંશિયાર આળસુ પાવરધો કાર્યકુશળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP