ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે' અનન્વય ઉપમા યમક વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા યમક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તત્પુરુષનું નથી તેવું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે ? વિચારમગ્ન જળક્રીડા વિદ્યાચતુર કવિવર વિચારમગ્ન જળક્રીડા વિદ્યાચતુર કવિવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય શ્રદ્ધા ધીરતા ખામોશ સબૂરી શ્રદ્ધા ધીરતા ખામોશ સબૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસતું, રમતું, નાચતું-કૂદતું શૈશવ સમાપ્ત થઈ ગયું. પ્રારંભિક ચાર શબ્દોમાં કયા પ્રકારનું કૃદંત છે ? ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બિહામણું સ્વપ્ર જોઈ બાળક ડરી ગયું. - વિશેષણનો પ્રકાર જણાવો. વિકારી અવિકારી પ્રમાણવાચક વિકારી અને પ્રમાણવાચક બંને વિકારી અવિકારી પ્રમાણવાચક વિકારી અને પ્રમાણવાચક બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આકાંશાથી સાવરે પડી જવાયું.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. આકાંશાને પડવું હતું. કર્મણિ વાક્ય ન બને. આકાંશા સવારે પડશે. આકાંશા સવારે પડી ગઈ. આકાંશાને પડવું હતું. કર્મણિ વાક્ય ન બને. આકાંશા સવારે પડશે. આકાંશા સવારે પડી ગઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP