ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'પ્રશસ્તિ' નો વિરોધી શબ્દ જણાવો. પ્રસંશા સ્તુતિ વખાણ નિંદા પ્રસંશા સ્તુતિ વખાણ નિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ શોધો. 'સાશ્ચર્ય' સાસ્ + અશ્વર્ય સ + આશ્ચર્ય સ + એશ્વર્ય સા + શ્વર્ય સાસ્ + અશ્વર્ય સ + આશ્ચર્ય સ + એશ્વર્ય સા + શ્વર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તકસાધુ' શબ્દનો સમાસ જણાવો. અવ્યયીભાવ બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી અવ્યયીભાવ બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. તિલાંજલિ તીલાંજલિ તીલાંજલી તિલાંજલી તિલાંજલિ તીલાંજલિ તીલાંજલી તિલાંજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જમવા પધારો ઘનશયામ વ્હાલા. - રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવો. સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો' - આ વાક્યનો પ્રકાર કયો છે ? પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય સાદું વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય સાદું વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP