સામાન્ય વિજ્ઞાન (General Science) વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 26 જાન્યુઆરી 2જી ફેબ્રુઆરી 31 ઓક્ટોબર 28 ફેબ્રુઆરી 26 જાન્યુઆરી 2જી ફેબ્રુઆરી 31 ઓક્ટોબર 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ? હર્ષલ શુક્ર મંગળ બુધ હર્ષલ શુક્ર મંગળ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ? મકાઈ ચોખા ઘઉં મગફળી મકાઈ ચોખા ઘઉં મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયના ધબકારાના નિયમન માટે કયુ તત્વ જરૂરી છે ? કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય તાપમાને (30° C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? ટિન સોડિયમ ગેલિયમ યુરેનિયમ ટિન સોડિયમ ગેલિયમ યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો પદાર્થ પર લાગતા બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો આ બળ વડે થતું કાર્ય ? મહત્તમ હશે શોધી શકાય નહીં ન્યુનત્તમ હશે શૂન્ય હશે મહત્તમ હશે શોધી શકાય નહીં ન્યુનત્તમ હશે શૂન્ય હશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP