જાહેર વહીવટ (Public Administration) કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવી કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? માહિતી સંચાર દોરવણી અંકુશ માહિતી પ્રેષણ માહિતી સંચાર દોરવણી અંકુશ માહિતી પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) RTI એટલે શું ? Right to Individualization Ready to Imagination Right to Information Right to Institutionalization Right to Individualization Ready to Imagination Right to Information Right to Institutionalization ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) હેયઝ અને કીઅર્ની (Hays and Kearney) ના વર્ણન પ્રમાણે નીચેના પૈકી કયો નવા લોકપ્રશાસનનો હાર્દ સિદ્ધાંત નથી ? બિન અમલદારીકરણ કદ ઘટાડો (Down Sizing) વિકેન્દ્રીયકરણ લોકશાહીકરણ બિન અમલદારીકરણ કદ ઘટાડો (Down Sizing) વિકેન્દ્રીયકરણ લોકશાહીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ? સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કોના અતિરેક વિરુદ્ધ ફરિયાદ કરવામાં નાગરિકોની અનિચ્છા દર્શાવવા માટેનો શબ્દ પ્રયોગ 'Broken window Syndrome' વપરાય છે ? પ્રસાર માધ્ય (મીડિયા) પોલીસ સત્તા ન્યાયિક સત્તા કારોબારી સત્તા પ્રસાર માધ્ય (મીડિયા) પોલીસ સત્તા ન્યાયિક સત્તા કારોબારી સત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ? જવાહરલાલ નેહરુ બી. આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી ક.મા.મુનશી જવાહરલાલ નેહરુ બી. આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP