કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ક્યા દેશની ટીમ સામે વર્લ્ડ રેકોર્ડ 498 રન ફટકાર્યા ? નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન શ્રીલંકા નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના ચાર પવિત્ર અવશેષો ભારતમાંથી ક્યા દેશમાં લઈ જવાયા ? મોંગોલિયા ઉઝબેકિસ્તાન નેપાળ જાપાન મોંગોલિયા ઉઝબેકિસ્તાન નેપાળ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 30 મે 15 મે 29 મે 1 જૂન 30 મે 15 મે 29 મે 1 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે ___ ને મહત્ત્વપૂર્ણ ઈન્ફર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર કર્યાં. NPCI ના IT સંસાધનો ICICI બેંક HDFC બેંક આપેલ તમામ NPCI ના IT સંસાધનો ICICI બેંક HDFC બેંક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું સૌથી મોટું શૈક્ષણિક મેટાવર્સ અને ભારત બ્લોકચેઈન નેટવર્ક લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. પોલીવર્સિટી મેટાવર્સિટી ટેકનોવર્સિટી એજ્યુવર્સિટી પોલીવર્સિટી મેટાવર્સિટી ટેકનોવર્સિટી એજ્યુવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ક્યા રાજ્યમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિલોમીટર રોડ બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ? ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP