કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ આકાશ મિસાઈલના ઉત્પાદન માટે સંરક્ષણ મંત્રાલય સાથે 499 કરોડ રૂપિયાના કરાર કર્યા ? ભારત ઈલેક્ટ્રોનિક્સ મિશ્ર ધાતુ નિગમ ભારત ડાયનામિક્સ હિન્દુસ્તાન એરોનોટિક્સસ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ મિશ્ર ધાતુ નિગમ ભારત ડાયનામિક્સ હિન્દુસ્તાન એરોનોટિક્સસ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સ્કૂલ ઈનોવેશન એમ્બેસેડર ટ્રેઈનિંગ પ્રોગ્રામ’ (STATP) શરૂ કર્યો ? શિક્ષણ મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોનું મંત્રાલય બંને શિક્ષણ મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોનું મંત્રાલય બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ અવકાશયાત્રા કરનારા વિશ્વના બીજા ઉદ્યોગપતિ બન્યા છે. જેફ બેઝોસે ક્યા મિશન અંતર્ગત અવકાશયાત્રા કરી હતી ? ન્યૂ શેફર્ડ VSS યુનિટી યુનિટી 22 બ્લૂ ઓરિજિન ન્યૂ શેફર્ડ VSS યુનિટી યુનિટી 22 બ્લૂ ઓરિજિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) મનુ સાહનીએ રાજીનામું આપ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાર્યકારી CEO કોણ બન્યા ? ગ્રેગ બાર્કલે શશાંક મનોહર સુનીલ ગાવસ્કર જ્યોફ એલાર્ડિઝ ગ્રેગ બાર્કલે શશાંક મનોહર સુનીલ ગાવસ્કર જ્યોફ એલાર્ડિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ? ઉદયપુર ગાઝિયાબાદ હૈદરાબાદ મથુરા ઉદયપુર ગાઝિયાબાદ હૈદરાબાદ મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતે નેપાળ સાથે ___ માં જયનગરથી પોતાની પહેલી હાઈસ્પીડ રેલ ટ્રેલ્સનું સફળતાપૂર્વક સંચાલન કર્યું ? ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર સિક્કિમ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP