કાયદો (Law)
ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

ગુનાની જગ્યા પર નિવાસ કરનાર
ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર
ગુનાને નજરે જોનાર
ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સ્વબચાવનો હક્ક (રાઈટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે ?

IPC-90
IPC-95
IPC-96
IPC-94

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત હક્કો
પ્રમુખશાહી પધ્ધતી
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ', ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.

'અ' ભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં.
'અ' જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
કરફયુ કઈ કલમ હેઠળ લગાવવામાં આવે છે ?

ગુજરાત પોલીસ એક્ટ કલમ 144
ઈન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 144
સી.આર.પી.સી. કલમ-144
આઈ.પી.સી. કલમ 144

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP