કાયદો (Law) ભારતના પુરાવાના સહ કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ? સાક્ષીને સોગંદ પર તપાસ કરવી આપેલ તમામ સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી સાક્ષીને સોગંદ પર તપાસ કરવી આપેલ તમામ સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ? સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આપેલ બધા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આપેલ બધા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતના પુરાવાના કાયદાની કલમ - 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ? આપેલ પૈકી કોઈનામાં નહીં આપેલ બંનેમાં દિવાની કાર્યવાહીમાં ફોજદારી કાર્યવાહીમાં આપેલ પૈકી કોઈનામાં નહીં આપેલ બંનેમાં દિવાની કાર્યવાહીમાં ફોજદારી કાર્યવાહીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ? આપેલ માંથી કોઈ નહીં ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય આપેલ બંને આપેલ માંથી કોઈ નહીં ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ? ખુનનો પ્રયત્ન સાદી ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ગંભીર ઈજા ખુનનો પ્રયત્ન સાદી ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ગંભીર ઈજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ? 5 વર્ષ 7 વર્ષ 12 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 12 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP