કાયદો (Law) જે હકીકત 'સાબિત થયેલી' ના હોય અને 'નાસાબિત થયેલી' પણ ના હોય તેને શું કહેવાય ? આપેલ પૈકી કોઈ પણ નહીં સાબિત ન થયેલી અડધી સાબિત સાબિત થયેલી આપેલ પૈકી કોઈ પણ નહીં સાબિત ન થયેલી અડધી સાબિત સાબિત થયેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની કલમ -107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ? એક વર્ષ પાંચ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ એક વર્ષ પાંચ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ? અપરાધથી બચવાનો ઉપાય નિર્દોષ જાહેર થવાનો ઉપાય ધરપકડનું કારણ કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય અપરાધથી બચવાનો ઉપાય નિર્દોષ જાહેર થવાનો ઉપાય ધરપકડનું કારણ કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે ? છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ છોકરા છોકરી બંને માટે 18 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ છોકરા છોકરી બંને માટે 18 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC-498 A મુજબ ત્રાસ એટલે ફક્ત માનસિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે ? 30 14 21 7 30 14 21 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP