ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક મિશ્રણમાં દુધ અને પાણીનું પ્રમાણ 5 : 1 ના પ્રમાણમાં છે. આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરતાં દૂધ અને પાણીનું પ્રમાણ 5 : 2 થાય છે તો તે મિશ્રણમાં દૂધ કેટલું હશે ? 15 લીટર 20 લીટર 25 લીટર 5 લીટર 15 લીટર 20 લીટર 25 લીટર 5 લીટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પાણી = 2-1 = 1 તફાવત 1 5 5 (?) 5/1 × 5 = 25 લિટર દૂધ હશે.
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનું પ્રમાણ 12 : 13 છે. જો દરેક સંખ્યા 20થી ઘટાડવામાં આવે તો નવું પ્રમાણ 2 : 3 થાય છે. તો બંને સંખ્યા શોધો. 20, 24 15, 25 24, 26 29, 36 20, 24 15, 25 24, 26 29, 36 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો વિકલ્પ લઈ કરવામાં આવે તો વિકલ્પ (A) 20, 24 = 20-20 / 24-20 = 0/4 = 0 વિકલ્પ (B) 24, 26 = 24-20 / 26-20 = 4/6 = 2/3 વિકલ્પ (B) સાચો જવાબ છે.
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 25, 40 40, 25 50, 80 100, 160 25, 40 40, 25 50, 80 100, 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) X : 4 = 26 : 4 તો X ની કિંમત કેટલી થાય ? 12 26 3 2 12 26 3 2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/4 = 26/4 X = 26
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશ અને નરેશના વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો મહેશને ભાગે 2,500 રૂપિયા આવે તો નરેશના ભાગે કેટલી રકમ આવશે ? 7000 3000 2700 3500 7000 3000 2700 3500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 7 2500 (?) 2500/5 × 7 = 3500
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 1 લીટર મીનરલ વોટરના ભાવમાં ₹ 2 વધારો થાય તો ₹ 360 માં પહેલાં કરતાં 2 લીટર પાણી ઓછું મળે તો મીનરલ વોટરનો અગાઉનો (મૂળ) ભાવ શોધો. ₹ 30 ₹ 20 ₹ 24 ₹ 18 ₹ 30 ₹ 20 ₹ 24 ₹ 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP