GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક વર્તુળની ત્રિજ્યા એવી રીતે વધારવામાં આવે છે કે તેના પરિઘના માપમાં 5% જેટલો વધારો થાય. તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે ?

12.75%
આપેલ પૈકી કોઈ નહીં
10.25%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા રાજકોષીય ખાધ (Fiscal deficit) ના ઘટકો છે ?
1. અંદાજપત્રીય ખાધ
2. બજારમાંથી લીધેલું ઋણ
3. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી કરેલ ખર્ચ

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
9 અને 10 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને કાંટા ભેગા હશે ?

9 કલાક 48 1/12 મિનિટે
9 કલાક 49 1/12 મિનિટે
9 કલાક 48 5/12 મિનિટે
9 કલાક 49 1/11 મિનિટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP