Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :- 'ઉંઘતાની પાયે પગની જેલ’

વ્યતિરેક
અન્યોક્તિ
સજીવારોપણ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચંબલ નદીનું ઉદ્ગમસ્થાન કયું છે ?

મિલામ, ઉતરાખંડ
મઉ, મધ્યપ્રદેશ
શેષનાગ, કશમીર
વ્યાસ, હિમાંચલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળનું ક્ષેત્રફળ 324π વર્ગ સેમી. છે. તો તેમની સૌથી મોટી જીવાની લંબાઈ (સેમીમાં) કેટલી છે ?

28
32
36
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP