કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે બેંકમાં 5 લાખ સુધીની રકમને ગેરન્ટેડ રિફંડ કરવાની જાહેરાત કરી છે, આ રકમ કેટલા દિવસ સુધીમાં રિફંડ કરાશે ? 80 દિવસ 90 દિવસ 100 દિવસ 60 દિવસ 80 દિવસ 90 દિવસ 100 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ધ સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર (SOFA) 2021’ રિપોર્ટ કોણે જાહેર કર્યો છે ? UNFCCC વર્લ્ડ બેંક નીતિ આયોગ FAO UNFCCC વર્લ્ડ બેંક નીતિ આયોગ FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આર્કિટેકચર માટેનું વિશ્વનું સર્વોચ્ચ સન્માન રોયલ ગોલ્ડ મેડલ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા ? બાલકૃષ્ણ દોશી રેન્ઝો પિયાનો લુઈ કાન્હ ફ્રેન્ક ગેહરી બાલકૃષ્ણ દોશી રેન્ઝો પિયાનો લુઈ કાન્હ ફ્રેન્ક ગેહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આપેલ બંને તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આપેલ બંને તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) NTPC ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થાપશે ? ઓડીશા આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ ઓડીશા આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરમાં મા ઉમિયા ધામ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતા ધામ મંદિર અને મંદિર પરિસરની આધારશિલા મુકવામાં આવી ? રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP