GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર છે. તો કેટલો નફો કે ખોટ થશે ? 33.33% નફો 25% નફો 40% ખોટ 20% ખોટ 33.33% નફો 25% નફો 40% ખોટ 20% ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો શાર્દૂલવિક્રીડિત શિખરિણી વસંતતિલકા હરિગીત શાર્દૂલવિક્રીડિત શિખરિણી વસંતતિલકા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ___ ધાતુ ઉદ્યોગોમાં ચીમનીની દિવાલની ફરતે પાણી રક્ષક (Water proof) સ્તર બનાવવામાં વપરાય છે. સીસું નિકલ તાંબુ એલ્યુમિનિયમ સીસું નિકલ તાંબુ એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિ કમ્પ્યૂટર નેટવર્કિંગ સુવિધાને સપોર્ટ કરતી ન હતી ? Windows NT Windows 95 Windows 3.1 Windows 98 Windows NT Windows 95 Windows 3.1 Windows 98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાતમાં વટહુકમ દ્વારા પંચાયતધારાનો અમલ ક્યા વર્ષથી કરવામાં આવ્યો ? 1948 1959 1952 1949 1948 1959 1952 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 The killing of one's mother is termed ___ matricide metacide regicide uxoricide matricide metacide regicide uxoricide ANSWER DOWNLOAD GUJARATI MCQ APP