Talati Practice MCQ Part - 4 પિતાની વર્તમાન ઉંમર પુત્રની વર્તમાન ઉંમરની સાત ગણી છે. આજે 5 વર્ષ પછી તેમની ઉંમર તેમના પુત્રની ઉંમરથી ચાર ગણી થઈ જશે. પિતાની વર્તમાન ઉંમર શોધો. 40 વર્ષ 30 વર્ષ 35 વર્ષ 45 વર્ષ 40 વર્ષ 30 વર્ષ 35 વર્ષ 45 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કોણ બેવડી નાગરિકતા ધરાવે છે ? NRI OCI બધા જ PIO NRI OCI બધા જ PIO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે દર્શાવેલ ક્યાં છેદના 11 અક્ષર નથી. વંશસ્થ શાલિની ઇન્દ્રવ્રજા ઉપેન્દ્રવ્રજા વંશસ્થ શાલિની ઇન્દ્રવ્રજા ઉપેન્દ્રવ્રજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ? અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત જળનો જવાન જળવતી બને જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત જળનો જવાન જળવતી બને જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. આઠ ચાર સાત દસ આઠ ચાર સાત દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP