કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતમાં કુલ 5 સાઈટને રામસર સાઈટનો દરજ્જો અપાયો, આ સાથે ભારતમાં કુલ રામસર સાઈટની સંખ્યા ___ થઈ. 52 58 62 54 52 58 62 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં લઘુતમ ટેકાના ભાવ (MSP) માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ? સંજય અગ્રવાલ રાહુલ શર્મા કે.સુબ્રમણ્યમ્ પ્રિતેશ ઉપાધ્યાય સંજય અગ્રવાલ રાહુલ શર્મા કે.સુબ્રમણ્યમ્ પ્રિતેશ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વણકર કીડીઓ (Weaver Ants) દ્વારા બનાવાયેલી ‘કાઈ ચટણી’ ક્યા રાજ્યનું લોકપ્રિય ભોજન છે ? છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં NASSCOM દ્વારા સ્થાપિત ડિજિવાણી કોલ સેન્ટરને કઈ ટેક કંપની ફંડિગ આપે છે ? ગૂગલ IBM મેટા માઈક્રોસોફ્ટ ગૂગલ IBM મેટા માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં ભારતમાંથી TB સમાપ્ત કરવાનું લક્ષ્ય સાધ્યું છે ? 2035 2024 2025 2030 2035 2024 2025 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં બોનાલુ મહોત્સવ મનાવાયો ? તેલંગાણા ઓડિશા ત્રિપુરા આંધ્ર પ્રદેશ તેલંગાણા ઓડિશા ત્રિપુરા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP