કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોર્ટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? ચંડીગઢ દેહરાદૂન નોઈડા લેહ ચંડીગઢ દેહરાદૂન નોઈડા લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) ક્યા આવેલું છે ? મુંબઈ બેંગલુરુ જયપુર અમદાવાદ મુંબઈ બેંગલુરુ જયપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ G20 દેશો છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. આપેલ બંને એક પણ નહીં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ G20 દેશો છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પરાક્રમ દિવસ ક્યારે મનાવાય છે ? 22 જાન્યુઆરી 21 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 22 જાન્યુઆરી 21 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) MAARG (Mentorship, Advisory, Assistance, Resilience and Growth) પ્લેટફોર્મ ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ? શિક્ષણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય શિક્ષણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP