નફો અને ખોટ (Profit and Loss) જે કોઈ ટેબલની મૂળકિંમતના 5 ગણા, ટેબલની વેચાણ કિંમતના 4 ગણા બરાબર છે, તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ? 16 20 25 18 16 20 25 18 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 5-4 = 1 4 1 100 (?) 100×1 / 4 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 45 નારંગી રૂ.40માં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂ. 24માં કેટલી નારંગી વેચવી જોઈએ. 16 22 20 18 16 22 20 18 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% 20% ખોટ = 80% 20% નફો = 120% 80% 40/45 120% (?) 120/80 × 40/45 = 4/3 જો 20% નફો કરીએ તો એક નારંગીની વેચાણ કિંમત = 4/3 રૂ. થાય.તો રૂ. 24 માં 24/(4/3) = (24×3)/4 = 18 નંગ નારંગી વેચવી જોઈએ.
નફો અને ખોટ (Profit and Loss) જો વસ્તુ પર છાપેલી કિંમત રૂા.40 હોય, તો 7 ½% લેખે વળતરની રકમ રૂા. ___ થાય. રૂા. 4 રૂા. 32½ રૂા. 2 રૂા. 3 રૂા. 4 રૂા. 32½ રૂા. 2 રૂા. 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ચોખાનો ભાવ 2% ઘટતા જેટલા રૂપિયામાં 49 કિગ્રા ચોખા મળતા હતા તેટલા જ રૂપિયામાં નવા ભાવે કેટલા કિગ્રા ચોખા મળશે ? 49 50 48 51 49 50 48 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 40% 50% 20% 25% 40% 50% 20% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 8 → 4 100 →(?) 100/8 × 4 = 50% નફો
નફો અને ખોટ (Profit and Loss) રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ? 448 600 500 488 448 600 500 488 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 400 રૂ. વેચાણ કિંમત = 400 × (100+10)/100 400 × 110/100 440 રૂ. 88% 440 100% (?) 100/88 × 440 = 500 રૂ.