કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
5મી ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન ક્યા કરાયું હતું ?

નવી દિલ્હી
ઈન્દોર
ભોપાલ
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા દેશે એન્ડો-એટમોસ્ફિયરિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું પરીક્ષણ કર્યું ?

ઈઝરાયેલ
ભારત
પાકિસ્તાન
યુક્રેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યો દેશ કોમ્પ્રહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ (CPTPP)નો સભ્ય બન્યો ?

બ્રિટન
રશિયા
ફ્રાન્સ
યુક્રેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP