GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક રકમનાં 5% સાદા વ્યાજના પાંચમાં વર્ષ અને છઠ્ઠા વર્ષના વ્યાજમાં રૂ. 42 નો તફાવત છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ?

7600 રૂ.
12000 રૂ.
8400 રૂ.
840 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ?

10 મિનિટ
20 મિનિટ
15 મિનિટ
6 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ સંગ્રહ કરતુ યુનિટને શું કહેવાય છે ?

ડિસ્પ્લે ટર્મિનલ
પ્રિન્ટ હેડ
હેમર
ટોનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ગુજરાતમાં યહૂદી ધર્મનું ધર્મસ્થાન ક્યાં આવેલું છે ?

ખંભોળજ, આણંદ
ખમાસા, અમદાવાદ
ઉદવાડા, વલસાડ
મીરા-દાતાર, ઉનાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
GSRTC માં એડવાન્સ બુકીંગ કરાવ્યું હોય અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6-60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે ?

15%
20%
25%
5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP