સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી ? 22 20 21 19 22 20 21 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5(1/4)નાં વિરોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે ? -4/21 4/21 -21/4 21/4 -4/21 4/21 -21/4 21/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.665 × 10⁵ 3.156 × 10⁷ 3.056 × 10⁶ 3.556 × 10⁸ 3.665 × 10⁵ 3.156 × 10⁷ 3.056 × 10⁶ 3.556 × 10⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 177 થી 307 વચ્ચે એવી કેટલી સંખ્યા છે જે 17 વડે નિશેષ ભાગી શકાય ? 9 7 8 6 9 7 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ? 1.25 12500 12.5 125000 1.25 12500 12.5 125000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (100)² અથવા 100² કરતાં મળતી સંખ્યાના છેલ્લાં કેટલા અંકો શૂન્ય હોય ? 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP