GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 km/hr ની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ? 5.5 km 6.0 km 11 km 7.5 km 5.5 km 6.0 km 11 km 7.5 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ખાલી જગ્યા પૂરો.તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર -R = ___ × C જ્યાં, R = રૂમર (Reaumur), C = સેલ્સિયસ (Celsius) 2/5 4/5 3/4 5/4 2/5 4/5 3/4 5/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? ડૉ. રાજેન્દ્રપ્રસાદ પં. જવાહરલાલ નહેરૂ એસ. બંગરપ્પા સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ પં. જવાહરલાલ નહેરૂ એસ. બંગરપ્પા સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ? 1952 1956 1948 1962 1952 1956 1948 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Verb form of “poor' is ___ poorly to impoverish poverty to poorise poorly to impoverish poverty to poorise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP