Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 50-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 8 મી ઓક્ટોબર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી નવેમ્બર, 2016 8 મી ડિસેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી નવેમ્બર, 2016 8 મી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ___ દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? ખુદીરામ બોઝ મદનલાલ ધિંગરા બિસ્મિલ સુખદેવ ખુદીરામ બોઝ મદનલાલ ધિંગરા બિસ્મિલ સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District I really enjoy ___ the poor. helping will help help helped helping will help help helped ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 3 ફેબ્રુઆરીના રોજ કોણે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા ? આર. સુભાષ રેડ્ડી જયંત પટેલ એસ. અપર્ણા પી. કે. તનેજા આર. સુભાષ રેડ્ડી જયંત પટેલ એસ. અપર્ણા પી. કે. તનેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત્ત રેખા કુલ કેટલા રાજયોમાંથી પસાર થાય છે ? પાંચ આઠ સાત છ પાંચ આઠ સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સ્વ + ચ્છ સૂ + અચ્છ સુ + અચ્છ સ્વ + અચ્છ સ્વ + ચ્છ સૂ + અચ્છ સુ + અચ્છ સ્વ + અચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP