GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
"વિશ્વમાં જીર્ણ થઈ રહેલાં બંધો' ઉપરના સંયુક્ત રાષ્ટ્રો યુનિવર્સિટીના અહેવાલ અનુસાર ભારતમાં ___ સંખ્યામાં મોટા બંધો વર્ષ ___ સુધીમાં 50 વર્ષનું ચિન્હ પૂર્ણ કરશે.

1115, 2025
105, 2030
આપેલ પૈકી એક પણ નહીં
14, 2025

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું ભારતના વિદેશી હુંડીયામણ અનામતનો અંગભૂત ભાગ નથી ?

સોનાની અનામત (Gold reserves)
આપેલ પૈકી એક પણ નહીં
ખાસ ઉપાડ અધિકારો (Special Driwing Rights)
વિદેશી ચલણ સંપત્તિ (Foreign currency assets)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બ્લુ મુન (Blue Moon) ની ઘટના ___ છે.

જો પૂર્ણિમા કેલેન્ડર મહિનામાં ત્રણ વાર દેખાય.
જો બીજી પૂર્ણિમા એક કેલેન્ડર વર્ષમાં સતત બે મહિના દેખાય.
જો એક જ કેલેન્ડર મહિનામાં બીજી પૂર્ણિમા દેખાય.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભ્રમણકક્ષાઓ વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. મધ્યવર્તી વર્તુળાકાર ભ્રમણકક્ષામાં ઉપગ્રહો ધ્રુવથી ધ્રુવ તરફ પૃથ્વીની ફરતે ફરે છે.
2. ભ્રમણકક્ષા પૂરી કરતા આશરે 99 મિનિટનો સમય લાગે છે.
3. ભ્રમણકક્ષાના અડધા ભાગ દરમ્યાન ઉપગ્રહ પૃથ્વીનો દિવસનો સમય અને રાતનો સમયનો ભાગ જુએ છે.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP