કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 50 વર્ષના સમયથી બંધ પડેલ હલ્દીબાડી–ચિલાહાટી રેલ્વે માર્ગની પુનઃસ્થાપના કરવામાં આવી છે ? ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના યુવા કુસ્તીબાજ (રેસલર) શ્રી રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020'માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 70 kg વેઈટ કેટેગરી 61 kg વેઈટ કેટેગરી 57 kg વેઈટ કેટેગરી 52 kg વેઈટ કેટેગરી 70 kg વેઈટ કેટેગરી 61 kg વેઈટ કેટેગરી 57 kg વેઈટ કેટેગરી 52 kg વેઈટ કેટેગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020નું માસ્કોટ શું હતું ? Miraitova Excitement Diversity Stronger Miraitova Excitement Diversity Stronger ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અનિવાર્ય સંજોગોમાં વિદેશમાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવાનું અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન કયું છે ? ગલ્ફ વોર દરમિયાન ઓપરેશન મૈત્રી વંદેભારત મિશન ઓપરેશન ઘર વાપસી ગલ્ફ વોર દરમિયાન ઓપરેશન મૈત્રી વંદેભારત મિશન ઓપરેશન ઘર વાપસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના કેટલા વર્ષ પુરા થયા છે ? 8 વર્ષ 12 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 12 વર્ષ 7 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા શહેરને ભારતનું પ્રથમ ‘વોટર પ્લસ’ શહેર ઘોષિત કરવામાં આવ્યું છે ? ઈન્દોર પણજી પટણા પુરી ઈન્દોર પણજી પટણા પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP