કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મને વિશ્વની ટોચની 50 ફિલ્મોની આંતરરાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી ? શેરશાહ રામ સેતુ બ્રહ્માસ્ત્ર RRR શેરશાહ રામ સેતુ બ્રહ્માસ્ત્ર RRR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોને પરમાણુ સંલયન (Nuclear Fusion) સંબંધિત મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે ? ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘B-21’ નામનું પરમાણુ સ્ટીલ્ધ બોમ્બર એરક્રાફટ લૉન્ચ કર્યું ? ફ્રાન્સ જર્મની અમેરિકા રશિયા ફ્રાન્સ જર્મની અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગીતા મહોત્સવ 2022ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઓપન લૂપ ટિકટિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? હરિયાણા છત્તીસગઢ પ.બંગાળ મધ્ય પ્રદેશ હરિયાણા છત્તીસગઢ પ.બંગાળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યમાં સ્થિત મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મનોહર પરિકરના નામ પરથી રાખવામાં આવ્યું છે ? મિઝોરમ ગોવા કર્ણાટક ઝારખંડ મિઝોરમ ગોવા કર્ણાટક ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આગામી પેઢીના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણ માટે ઊર્જા કુશળ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે ? IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP