GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પતંગની દોરી 50 મીટર લાંબી છે અને તે જમીન સાથે 60° નો ખૂણો બનાવે છે. દોરીમાં કોઈ ઢીલ રહેતી નથી. તો જમીનથી પતંગની ઊંચાઈ = ___ મીટર છે. 25√3 20√3 75 25 25√3 20√3 75 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો E = 5 અને HOTEL = 12 હોય, તો LAMB = ___ 10 7 26 28 10 7 26 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે આઈ-ક્રિએટ સંસ્થાની મહાકાય ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સમયે તેમની સાથે ક્યા દેશના વડાપ્રધાન ઉપસ્થિત હતા ? ચીન શ્રીલંકા ઈઝરાયેલ રશિયા ચીન શ્રીલંકા ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓડિટરના અહેવાલમાં 'સાચી અને વાજબી' True and Fair શબ્દનો ઉપયોગ ક્યા વર્ષથી શરૂ થયો હતો ? 1956 1953 1913 1974 1956 1953 1913 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મૂડીરોકાણના કદની દ્રષ્ટિએ ઉદ્યોગોના ___ પ્રકાર છે. બે ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો A = 2, M = 26, Z = 52 હોય, તો BET = ___ 72 44 64 54 72 44 64 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP