કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ રૂ. 50ની COVID-19 માટેની રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ વિકસિત કરી છે ? IIT દિલ્હી IIT કાનપુર IIT મુંબઈ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT કાનપુર IIT મુંબઈ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતે કયા પાડોશી દેશ સાથે મળીને ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) પહેલ લૉન્ચ કરી ? ભૂટાન નેપાળ બાંગ્લાદેશ પાકિસ્તાન ભૂટાન નેપાળ બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગોવા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? મ્યુકર સેપ્ટિક આપેલ પૈકી એક પણ નહીં કેન્ડિડિઆસિસ મ્યુકરમાઈકોસિસ મ્યુકર સેપ્ટિક આપેલ પૈકી એક પણ નહીં કેન્ડિડિઆસિસ મ્યુકરમાઈકોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ICICI બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ બેન્કિંગ સમાધાન પહેલ 'ICICI STACK' ના માધ્યમથી કોને લાભ થશે ? ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કોર્પોરેટ્સ MSME ક્ષેત્ર ફ્રન્ટલાઈન વર્કર્સ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કોર્પોરેટ્સ MSME ક્ષેત્ર ફ્રન્ટલાઈન વર્કર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુકત રાષ્ટ્રની બીજી ગ્લોબલ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સ કયા યોજાશે ? ચીન ભારત રશિયા જાપાન ચીન ભારત રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP