કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતનો પ્રથમ 50 KWનો ગ્રીન હાઇડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા શરૂ કરાયો ? ઈન્દોર અમદાવાદ વિશાખાપટ્ટનમ કોચી ઈન્દોર અમદાવાદ વિશાખાપટ્ટનમ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ લેબોરેટરીએ હેક પ્રૂફ કવોન્ટમ કોમ્યુનિકેશનનું પ્રદર્શન કર્યુ ? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) આપેલ બંને સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) આપેલ પૈકી એક પણ નહીં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) આપેલ બંને સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ? 500 દિવસ 100 દિવસ 300 દિવસ 1000 દિવસ 500 દિવસ 100 દિવસ 300 દિવસ 1000 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વનો પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ (Wildlife Conservation Band) જારી કર્યો ? FATF ADB વર્લ્ડ બેંક IMF FATF ADB વર્લ્ડ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ ક્યારે મનાવાય છે ? 18 માર્ચ 29 માર્ચ 22 માર્ચ 21 માર્ચ 18 માર્ચ 29 માર્ચ 22 માર્ચ 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદેશોમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ-સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું પહેલું બુલિયન માર્કેટ ક્યા શરૂ કરાશે ? સુરત ધોલેરા ગિફ્ટ સિટી વડોદરા સુરત ધોલેરા ગિફ્ટ સિટી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP